શોધખોળ કરો
Advertisement
ABP અસ્મિતા ઈમ્પેક્ટ: મહેસાણાનું ભમરિયું નાળુ હવે દિવાળી બાદ થશે બંધ, પહેલા આજથી 26 દિવસ માટે બંધ કરવાનો હતો પરિપત્ર
ABPઅસ્મિતાના અહેવાલની અસર: મહેસાણા કલેકટરના એક પરિપત્રથી દિવાળી સમય મહેસાણા ના વેપારીઓની ઉઘ ઉડી ગઈ હતી કારણ કે દિવાળી સમય જ મહેસાણાનું મૂખ્ય ભમરિયું નાળુ એક તરફી 26 દિવસ માટે બંદ કરવાનો પરિપત્ર હતો.જોકે આ નાળુ બંધ થાય તો દિવાળી સમય મહેસાણાના વેપારીઓના ધંધા રોજગાર ભાગી પડે, ત્યારે ABP અસ્મિતાએ વેપારીનું આ દર્દ જિલ્લા તંત્ર સુધી પોહચાડ્યું હતું અને જિલ્લા તંત્ર એ રેલ્વે વિભાગને જાણ કરી દિવાળી બાદ નાળાનું કામ શરુ કરવા કહેલ જેને લઈ આ નાળુ બંદ કરવાનો પરિપત્ર પરત ખેચાયો છે.
મહેસાણા
Patan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત, Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસ
Patan MLA Kirit Patel : MLA કિરીટ પટેલ - પોલીસ વચ્ચે ઘર્ષણ | કોણે માર્યો પોલીસને લાફો?
Banaskantha Bull Hit : પાલનપુરમાં સાંઢે અડફેટે લેતા 21 વર્ષીય યુવક ઘાયલ, આંખ માંડ માંડ બચી
Unjha Market Yard Election: ભાજપનું મોવડીમંડળ મુંઝવણમાં, બે જૂથમાંથી ભાજપ કોને આપશે મેન્ડેટ?
Mehsana VASECTOMY Controversy : મહેસાણા નસબંધી કાંડમાં તપાસનો રેલો પહોંચ્યો કડી, 17 આરોગ્યકર્મીની સંડોવણી ખુલી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દુનિયા
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement