શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મહેસાણાના આ ગામમાં ગ્રામ યોજના શોભાના ગાંઠીયા સમાન, ઇન્ટરનેટ કનેક્ટિવિટી ન મળતા હાલાકી
ગામડામાં ખેડૂતોને તાત્કાલિક જમીનના સાત બાર, આઠ- અ અને અન્ય દાખલા મળે તે માટે ખાસ ઇ-ગ્રામ યોજના બનાવી છે પણ મહેસાણા જિલ્લામાં ગામડામાં પૂરતી ઇન્ટરનેટ સેવા ન મળતા આ યોજના માત્ર શોભાના ગઠિયા સમાન છે. મહેસાણાના શંખલપુર ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયત કચેરીમાં સાત-બાર અને આઠ-અ અને અન્ય દાખલા માટે વ્યવસ્થા તો કરી છે પરંતુ પૂરતી ઇન્ટરનેટ કનેક્ટિવિટી ન મળતા લોકો પરેશાન છે.
મહેસાણા
Patan Human Trafficking Case : 10થી વધુ બાળ તસ્કરી થયાનો કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનો આરોપ
Patan Fake Doctor Scam : બાળ તસ્કરીમાં સંડોવાયેલા પાટણના નકલી ડોક્ટરનું રાજકીય કનેક્શન, જુઓ અહેવાલ
Patan Medical Collage Ragging Case : ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું મોત, 15 વિદ્યાર્થી સસ્પેન્ડ
Khyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવનાર વધુ એક વ્યક્તિની તબિયત લથડી
Rushikesh Patel : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના જિલ્લામાં એક જ મહિનામાં 40 નવજાતના મોત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion