શોધખોળ કરો
Mehsana Canal Breach : ચંદ્રોડા ગામમાં રીપેર કરાયાના 10 દિવસમાં કેનાલમાં ગાબડું પડતા ખુલી ભ્રષ્ટાચારની પોલ
મહેસાણાના બહુચરાજીનું ચદ્રોડા ગામ.. જ્યાં કેનાલમાં પડ્યુ ભ્રષ્ટાચાર 20 ફુટનું મસમોટુ ગાબડું.. સૂરજ માઇનોર કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીથી આસપાસની 25 વીધા જમીનમાં એરંડાના વાવેતરમાં પાણી ફરી વળ્યુ.. મધરાત્રે પડેલા ગાબડાં બાદ કેટલાય સમય સુધી કેનાલમાં પાણી પણ બંધ નહીં કરાયુ.. હજુ તો સમારકામ થયુને મહિનો પણ નથી થયો.. એવામાં ગાબડું પડતા ગુણવત્તાને લઇ ઉઠ્યા સવાલ..
આગળ જુઓ





















