શોધખોળ કરો
Mehsana | જુગારધામ અને કોલસેન્ટર ઝડપનાર PIની કેમ અચાનક કરી દેવાઈ બદલી, જુઓ આ વીડિયોમાં
Mehsana | કડીના પીઆઈ જે.પી.સોલંકીની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે. જુગારધામ અને કોલસેન્ટર પકડનાર પીઆઈની અચાનક બદલીથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
આગળ જુઓ





















