શોધખોળ કરો
AAP MLA Chaitar Vasava in Slap Controversy: ચૈતર વસાવાની ધરપકડ ગેરકાયદે, સમર્થનમાં કોંગ્રેસ MLA
AAP MLA Chaitar Vasava in Slap Controversy: ચૈતર વસાવાની ધરપકડ ગેરકાયદે, સમર્થનમાં કોંગ્રેસ MLA
ચૈતર વસાવાની ધરપકડ કરવા બાબતે ધારાસભ્ય અનંત પટેલે આપી પ્રતિક્રિયા. જે સમયે ધરપકડ કરવામાં આવી એ સમયે કોઈ અરજી કે ફરિયાદ આપવામાં નહોતી આવી . ભાજપ સરકાર આદિવાસી વિરોધી નીતિ અપનાવી રહી છે. ભાજપમાં ઘણા એવા લોકો છે જેની ધરપકડ થતી નથી . ચૈતર વસાવાની ધરપકડ એ સદંતર ખોટી રીત છે . સાથી ધારાસભ્યને સમર્થન કરવાની વાત કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે કરી. આગામી સમયમાં જો ચૈતર વસાવાને છોડવામાં નહીં આવે અમે જન આક્રોશ રેલી કાઢવામાં પણ અટકાઈશું નહીં, તેવી ચિમકી પણ કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે ઉચ્ચારી હતી.
રાજનીતિ
Parliament News : સંસદમાં કામ ન થાય તો સાંસદોના ભથ્થા બંધ કરવા માગ: ઉમેશ પટેલ
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Harsh Sanghavi : MLA મેવાણીના ગઢમાં સંઘવીએ શું કર્યો હુંકાર?
Rivaba Jadeja : 2027માં કોંગ્રેસ ગુજરાતમાં સિંગલ ડિજિટમાં રહી જશે , રાહુલની પોસ્ટ પર પ્રતિક્રિયા
Kirit Patel : બોલવાવાળા ધારાસભ્યને કાઢીને નાચવાવાળાને લાયા, નામ લીધા વગર કિરીટ પટેલના પ્રહાર
આગળ જુઓ




















