શોધખોળ કરો
Chhota Udepur: લોકોના સવાલ પર BJPના MLA ભડક્યા,કહ્યુ- મત નહીં મળે તો મને ફેર નહી પડે
ભાજપના વધુ એક ધારાસભ્યનો બફાટ સામે આવ્યો છે. છોટાઉદેપુરના સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવીના બફાટનો વીડિયો વાયરલ થયો. અભેસિંહને નસવાડીના હરિપર ગામે ચૂંટણી પ્રચાર દરમિયાન એક વ્યકિતએ આવાસને લઈને પ્રશ્ન પૂછતા જ ધારાસભ્ય ગિન્નાયા. અભેસિંહએ જવાબ આપવાના બદલે તે વ્યકિતને તગેડી મૂક્યો. આટલું જ નહીં સંભળાવ્યું પણ ખરું કે અનાજ આવ્યું છે તમે ખાધું પણ છે હવે ઋણ ચૂકવવાનો સમય તમારો હોવાનું ગણાવ્યું. અંતમાં મત નહીં મળે તો મને કોઈ ફેર નહીં પડે તેમ જણાવી દીધું..
રાજનીતિ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Parimal Nathwani : પરિમલ નથવાણી સતત ચોથીવાર બન્યા રાજ્યસભાના સાંસદ
Narmada BJP : દારૂના વેપલામાં ભાજપના નેતાઓની સંડોવણીનો આરોપ
Darshnaben Deshmukh: ભાજપ ધારાસભ્ય આપશે રાજીનામું? ડો. દર્શનાબેન દેશમુખ લાલઘૂમ
Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
આગળ જુઓ






















