શોધખોળ કરો
Advertisement
અમરેલીમાં કોગ્રેસ વર્ચસ્વ ધરાવતી આ APMCના ડિરેક્ટરો ભાજપમાં જોડાયા, જુઓ વીડિયો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નેતા વિપક્ષના ગઢ અમરેલીમાં કૉંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે.ખાંભા કૉંગ્રેસ શાસિત એપીએમસીના 2 ડાયરેક્ટરો, ખાંભા યાર્ડના 2 ડિરેક્ટરો સહિત 10 આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. સાવરકુંડલામાં યોજાયેલ ભાજપના કાર્યક્રમમાં કૉંગ્રેસના આગેવાનોએ કેસરિયો ધારણ કર્યો હતો. કૃષિમંત્રી આર.સી ફળદુએ તમામને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.
રાજનીતિ
Gujarat Politics | હવે ભાજપના કયા દિગ્ગજ નેતાએ કોળી સમાજના મુખ્યમંત્રીને લઈ આપ્યું મોટું નિવેદન?
Arvind Kejariwal ED Case| ઈડી કેસને લઈને આજના સૌથી મોટા સમાચાર, કેજરીવાલને મળી મોટી રાહત;Watch Video
Mansukh Vasava | ‘મને ખબર છે કોના કોના તાર અડેલા છે..મહેરબાની કરીને દૂર રહેજો..’ કાર્યકર્તાઓને મોટી ચીમકી
Naresh Patel | જયેશ રાદડિયા સાથેના કોલ્ડવોરને લઈને નરેશ પટેલે આપ્યું મોટું નિવેદન
Gujarat Politics । કુંવરજી બાવળીયા બનશે ડેપ્યુટી સીએમ ?, મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
બિઝનેસ
ખેતીવાડી
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement