શોધખોળ કરો
Swarupji Thakor: BJP: ‘7 વર્ષથી ભાજપ ના આવવાના કારણે...’ વોટિંગ પહેલા આ શું બોલ્યા સ્વરૂપજી?
વાવ વિધાનસભા પેટા ચુંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે ત્યારે આજે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે મા-બાપના આશીર્વાદ લીધા. સ્વરૂપજી ઠાકોરે ગૌમાતાની પણ પૂજા કરી. આ દરમિયાન તેમણે નિવેદન આપ્યું કે, વાવ બેઠકના તમામ સમાજના લોકો તેમની સાથે છે. ભાજપ શાસિત રાજ્યમાં વાવ બેઠક પર ભાજપનું પ્રતિનિધિત્વ ન હોવાથી પંથકમાં વિકાસ કામો ન થયા હોવાનો તેમણે દાવો કર્યો. સાથે જ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી જંગી લીડથી જીતશે તેવો સ્વરૂપજી ઠાકોરે વિશ્વાસ વ્યક્ત કર્યો.
રાજનીતિ
Congress Resort Politics : સત્તા બચાવવા કોંગ્રેસનું રિસોર્ટ પોલિટિક્સ, દિયોદર તા.પં.ના સભ્યોને ખસેડાયા રાજસ્થાન
PM Modi Appeal : PM મોદીની અપીલ બાદ ભાજપ શાસિત રાજ્યોએ શું લીધો નિર્ણય?
PM Modi Gujarat Visit : PM મોદીના સોમનાથમાં રોડ શોને લઈ તડામાર તૈયારી
Gulabsinh Rajput : કોંગ્રેસને કોંગ્રેસ જ હરાવે છે, ગુલાબસિંહ રાજપૂતનું મોટું નિવેદન
West Bengal Election Results 2026 : પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતની ડબ્બલ સેન્ચુરી
આગળ જુઓ





















