શોધખોળ કરો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ મોરબીમાં કોગ્રેસને વધુ એક ઝટકો, જાણો કોણે આપ્યું રાજીનામું?
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ મોરબી કૉંગ્રેસને ઝટકો લાગ્યો હતો. ચૂંટણીમાં જવાબદારી વધી જતી હોવાનું કારણ આપી હળવદ કૉંગ્રેસ પ્રમુખે રાજીનામું આપ્યું હતું.
આગળ જુઓ





















