શોધખોળ કરો
Advertisement
પાટણના MLA કિરીટ પટેલે શિક્ષકોનો બદલી કેમ્પને લઈ શિક્ષણમંત્રીને લખ્યો પત્ર
પાટણના MLA કિરીટ પટેલે શિક્ષકોનો બદલી કેમ્પને લઈ શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે. શિક્ષકોનો બદલી કેમ્પ સ્થગિત કરવા રજુઆત કરી છે. કિરીટ પટેલે કહ્યું કે, કોરોના કાળમાં શિક્ષકોના બદલી કેમ્પ કરવા યોગ્ય નહી. વર્ષોથી નોકરી કરતા શિક્ષકોને અન્યાય થાય તેવી રીતે કેમ્પો યોજવામાં આવે છે. 2012 અને 2014 ના પરિપત્રોનુ ઉલ્લંઘન થઇ રહ્યુ છે. બે દિવસ પાટણ ડિપીઓ દ્વારા લેખિત પરિપત્ર કરાયો જેમાં જે શિક્ષકો મુળ જગ્યાએ નોકરી કરતા હોય એ એમની દાખલ તારીખથી સિનીયોરીટી ગણવાની વાત હતી અને બીજા દિવસે કેમ્પના આગલા દિવસે મૌખિક સુચનાથી કેમ્પ યોજવા અને સિનીયોરીટી નહી ગણવી તેવી સુચના આપવામાં આવી છે તે બાબત ગેરકાયદેસર હોવાનુ ધારાસભ્યએ ગણાવ્યું છે.
રાજનીતિ
Gujarat Politics : તોડબાજીના રૂપિયા Gopal Italia એ લીધા? કચ્છ પોલીસનો નામ સાથે આરોપ
Vijay Suvala: વિજય સુવાળા પર તલવાર અને લાકડી વડે હુમલો થતા થતા રહ્યો.. ડ્રાઈવર ન હોત તો જીવ જાત
Swarupji Thakor: પેટાચૂંટણી વિજેતા ભાજપના સ્વરૂપજીના શપથને લઈને સૌથી મોટા સમાચાર
Nitin Gadkari :‘કોન્ટ્રાક્ટર ઠીક સે કામ નહીં કરેગા તો બુલડોઝર કે નીચે ડલવા દેંગે’ નીતિન ગડકરીની ચીમકી
Harsh Sanghavi :ડંડો તો છૂટથી જ વાપરો..ગુંડાઓનો વરઘોડો તો નીકળશે જ.. ગૃહમંત્રીની ચેતવણી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion