શોધખોળ કરો
ગુજરાતમાં કોરોનામાં નિષ્ફળતા મળતા વિજય રૂપાણીનો ભોગ લેવાયો
મુખ્યમંત્રી રૂપાણીના રાજીનામા પર વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, વિજયભાઈ જેવા સરળ માણસને ભાજપે અધવચ્ચે છોડ્યા તેનું મને દુઃખ છે. આ રાજીનામું ભાજપની આંતરિક લડાઈનું પ્રતીક છે. મંદી, મોંઘવારી અને મહામારી માટે નરેન્દ્રભાઈ અને અમિતભાઇ જવાબદાર છે. ગુજરાતમાં ફરીથી જ્ઞાતિવાદના નામે ભાગલા પડવાનું ષડયંત્ર રચાશે. કોંગ્રેસ પક્ષ પાર્ટી નહીં આંદોલન છે. ગુજરાતમાં કોરોનામાં નિષ્ફળતા મળતા વિજય રૂપાણીનો ભોગ લેવાયો છે.
Tags :
Gujarati News Vijay Rupani Gujarat Cm Vijay Rupani Gujarat News Chief Minister World News Paresh Dhanani Victim Failure ABP News Live ABP Asmita Live Covid Management ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP Asmita Rural News Updates ABP News Updates Vijay Rupani Resigns Rupani Resigns Gujarta Cm Resigns Gujarat Cm Vijay Rupani Resigns Guj Cm Resigns Vijay Rupani News Vijay Rupani Latest News Vijay Rupani Quits Gujarat Cm Quits Gujarat Cm Resigns ABP Asmita Liveરાજનીતિ
![Gujarat Local Body Election 2025 : કેટલીક જગ્યાએ EVMમાં સર્જાઇ ખામી, જુઓ અહેવાલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/8bdca6f85f9ff6974c7c80896ba96407173969447404673_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Gujarat Local Body Election 2025 : કેટલીક જગ્યાએ EVMમાં સર્જાઇ ખામી, જુઓ અહેવાલ
![MLA Karsan Solanki Died:ભાજપના MLA કરસન સોલંકી હાર્યા બ્લડ કેન્સર સામેનો જંગ| Abp Asmita](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/04/3be34cca09cca95aa0a3b7a2f41cc49c1738641748089722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
MLA Karsan Solanki Died:ભાજપના MLA કરસન સોલંકી હાર્યા બ્લડ કેન્સર સામેનો જંગ| Abp Asmita
![MLA Karsan Solanki Died: MLA કરસનદાસ ધારાસભ્ય બન્યા બાદ પણ ફરતા હતા STમાં, જુઓ સાદગીની ઝલક](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/04/deb6470ef00b0bfa6669d91c0c58492e1738641299929722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
MLA Karsan Solanki Died: MLA કરસનદાસ ધારાસભ્ય બન્યા બાદ પણ ફરતા હતા STમાં, જુઓ સાદગીની ઝલક
![Jayesh Radadia: પાર્ટીમાં જૂથવાદ કરી રહ્યું છે એનું સમયે નામ આવશે..BJPમાં કકળાટ પર રાદડિયાનું નિવેદન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/03/6e761f9f99ffb5babaf8249a0e8ac4f61738565541318722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Jayesh Radadia: પાર્ટીમાં જૂથવાદ કરી રહ્યું છે એનું સમયે નામ આવશે.. ભાજપમાં કકળાટ પર રાદડિયાનું નિવેદન
![Nitin Patel:‘ભાજપે બધાને સુખી કર્યા..દલાલી કરી બધા કરોડપતિ બની ગયા.’ભાજપનું નામ વટાવતા હોવાનો ધડાકો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/03/133f2889ce594b68d5c3221889708c861738564777086722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Nitin Patel:‘ભાજપે બધાને સુખી કર્યા.દલાલી કરતા કરતા બધા કરોડપતિ બની ગયા.’ભાજપનું નામ વટાવતા હોવાનો ધડાકો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement