શોધખોળ કરો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન ક્યારે યોજાય તેવી શક્યતા, જુઓ વીડિયો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન ફેબ્રુઆરીના છેલ્લા 10 દિવસમાં યોજાય તેવી શક્યતા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કારણે રાજ્યનું બજેટ માર્ચ મહિનામાં રજૂ કરાય તેવી શક્યતા છે.
આગળ જુઓ





















