શોધખોળ કરો
ITના નિવૃત ઇન્સ્પેક્ટર અને સુરત ભાજપ નેતા પી.વી.એસ શર્માની ખુલી પોલ, જુઓ વીડિયો
પૂર્વ આઈટી અધિકારી અને ભાજપ નેતા પીવીએસ શર્માના નિવાસે સ્થાનેથી આઈટી વિભાગને 10 લાખ રોકડા રૂપિયા મળ્યા હતા. તે સિવાય સુરતમાં તેઓના 10 પ્લોટ મળી આવ્યા હતા. આઈટી અધિકારીને સર્ચ ઓપરેશન સમયે કેટલાક મહત્વના દસ્તાવેજ મળી આવ્યા હતા. પીવીએસ શર્મા પાસે રૂપિયા 80 કરોડની બેનામી સંપત્તિ હોવાની આયકર વિભાગને ફરિયાદ મળી હતી. દરોડાના સમાચાર મળતા જ શર્માએ ત્રણ બેગ ફ્લેટની બહાર ફેંકી હોવાની પણ ચર્ચા છે. સૂત્રોના મતે શર્માએ આઈટી વિભાગના અધિકારીઓને ધમકાવવાનો કર્યો હતો પ્રયાસ
રાજનીતિ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Parimal Nathwani : પરિમલ નથવાણી સતત ચોથીવાર બન્યા રાજ્યસભાના સાંસદ
Narmada BJP : દારૂના વેપલામાં ભાજપના નેતાઓની સંડોવણીનો આરોપ
Darshnaben Deshmukh: ભાજપ ધારાસભ્ય આપશે રાજીનામું? ડો. દર્શનાબેન દેશમુખ લાલઘૂમ
Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
આગળ જુઓ





















