શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારે સાંસદ મિતેષ પટેલ પર જ્ઞાતિવાદના લગાવ્યા આરોપ
ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમાર અને સાંસદ મિતેષ પટેલ વચ્ચેનો વિવાદ સપાટીએ આવતા મોટી રાજકીય ધમાલ શરુ થઈ ગઇ છે. ધારાસભ્ય ગોવિંદ પરમારે સાંસદ મિતેષ પટેલ પર જ્ઞાતિવાદ ફેલાવવાના ગંભીર આરોપ લગાવ્યા હતા. પટેલ જ્ઞાતિના નેતાઓને આગળ કરવા ક્ષત્રિય નેતાઓને નુકસાન પહોંચાડતા હોવાનો ગોવિંદ પરમારે આરોપ લગાવ્યો હતો. ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણીમાં ક્ષત્રિય મતદારો વધારે હોવા છતાં પણ મિતેષ પટેલના ઈશારે હરાવવામાં આવ્યા હોવાનો આરોપ લગાવાની સાથે ખુલીને ગોવિંદ પરમારે ઉભરો ઠાલવ્યો હતો. આ જ મુદ્દે રાજીનામાની ધમકી આપનાર ગોવિંદ પરમાર આજે મુખ્યમંત્રી સાથે મુલાકાત પણ કરશે
રાજનીતિ
![PM Modi Rajya Sabha Speech | વડાપ્રધાન મોદીનું રાજ્યસભામાં સંબોધન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/03/ea02344eee88aff6548b2895f3c545421719996787060922_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
PM Modi Rajya Sabha Speech | વડાપ્રધાન મોદીનું રાજ્યસભામાં સંબોધન
![Congress: રાહુલ ગાંધીની 'હિંદુ' અંગે નિવેદનના પડઘા ગુજરાતમાં! કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/0005913df7664bb90516976bc562205d171993744187573_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Congress: રાહુલ ગાંધીની 'હિંદુ' અંગે નિવેદનના પડઘા ગુજરાતમાં! કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો
![BJP Updates | પૂર્ણેશ મોદીને મળી શકે છે મોટી જવાબદારી, જાણો નડ્ડા અને અમિત શાહની મીટિંગમાં શું થયું?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/ac0a94039c069a0a47394ad7de9beb791719637049699722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
BJP Updates | પૂર્ણેશ મોદીને મળી શકે છે મોટી જવાબદારી, જાણો નડ્ડા અને અમિત શાહની મીટિંગમાં શું થયું?
![Lok Sabha Speaker | Om Birla | ઓમ બિરલા બન્યા લોકસભાના અધ્યક્ષ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/9ef5790528f4905f617c39546d996ffe171938310615673_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Lok Sabha Speaker | Om Birla | ઓમ બિરલા બન્યા લોકસભાના અધ્યક્ષ
![Gujarat Politics | મંત્રીમંડળ - ગુજરાત અધ્યક્ષ અંગે મોટા સમાચાર | ક્યારે થશે સરકાર-સંગઠનમાં ફેરફાર?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/0f96974940c5e47bef3ab4e7f03a8aab171930707158673_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat Politics | મંત્રીમંડળ - ગુજરાત અધ્યક્ષ અંગે મોટા સમાચાર | ક્યારે થશે સરકાર-સંગઠનમાં ફેરફાર?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement