Arjun Modhwadia : આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર અર્જુન મોઢવાડિયાએ શું કર્યો કટાક્ષ? જુઓ અહેવાલ
Arjun Modhwadia : આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર અર્જુન મોઢવાડિયાએ શું કર્યો કટાક્ષ? જુઓ અહેવાલ
ગોપાલ ઇટાલિયાએ બિલ મુદ્દે આપેલા નિવેદન પર અર્જુન મોઢવાડિયાએ કર્યો કટાક્ષ . બિલની ચર્ચા દરમિયાન ગોપાલ ભાઈએ નિવેદન આપ્યું . ગોપાલભાઈ પ્રથમ વખત ધારાસભ્ય બનીને આવ્યા છે . આ સન્માનીય ગૃહ છે, અહીં કઈ પણ બોલતા પહેલા વિચાર કરવો જોઈએ. પ્રથમ વખત વિધાનસભામાં આવ્યા છે . ચોક્કસ ડેટા વગર વાત ન કરી શકાય.
વિધાનસભામાં ચર્ચા દરમિયાન મોઢવાડિયાનું મોટું નિવેદન. આજે જે મુંબઈ છે તેને ગુજરાતીઓએ બનાવ્યું છે. અનેક કચ્છીઓ અને અન્ય લોકોની મહેનતથી આજે મુંબઈ ઉભું થયું છે. મુંબઈ આજે છે તેમાં મુંબઈના વાળાઓએ કઈ નથી કર્યું.
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ફાડ્યું બિલ. કારખાના સુધારા બિલને ફાડી ઉમેશ મકવાણાએ નોંધાવ્યો વિરોધ. બિલ પર વક્તવ્ય સમયે ઉમેશ મકવાણાએ બિલ ફાડી નોંધાવ્યો વિરોધ.




















