શોધખોળ કરો
રાજકોટમાં હજુ 300થી વધુ શાળાઓએ ફાયર NOC લેવા નથી કરી કોઈ અરજી
રાજકોટમાં હજુ 300થી વધુ શાળાઓએ ફાયર NOC લેવા માટે કોઈ અરજી કરી નથી. આ શાળાઓ NOC ન લઈ સરકારના આદેશોને ઘોળીને પી રહી છે. રાજકોટમાં હાલમાં વધુ 296 જેટલી શાળાઓએ ફાયર એનઓસી મેળવી છે. જ્યારે 400 જેટલી શાળાઓએ ફાયર એનઓસી માટે અરજી કરી છે. ત્યારે જે શાળાઓમાં ફાયર સેફ્ટી નથી તેવી શાળાઓ સામે કાર્યવાહી કરવાની જરૂરી છે.
આગળ જુઓ





















