Rajkot। રાજકોટમાં જોખમી સવારીનો વીડિયો થયો વાયરલ, રિક્ષામાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડયાનો વીડિયો
Rajkot। રાજકોટમાં જોખમી સવારીનો વીડિયો થયો વાયરલ, રિક્ષામાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડયાનો વીડિયો
Rajkot। રાજકોટમાં જોખમી સવારીનો વીડિયો થયો વાયરલ, રિક્ષામાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડયાનો વીડિયો, રાજકોટમાં જોખમી સવારીનો વીડિયો થયો વાયરલ, જેમાં વાયરલ વીડિયોમાં રિક્ષામાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડયાનો વીડિયો, વાયરલ વીડિયોને જોતા સવાલ ઉભા થઇ રહ્યા છે કે શું કરે છે રાજકોટ RTO અને રાજકોટ ટ્રાફિક પોલીસ?, આવો જ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મુસાફરો ચાલુ વાહનમાંથી પડી ગયા હતા, ત્યારે ફરી એકવાર આવો વીડિયો વાયરલ થયો છે, વધુ રૂપિયાની લાલચમાં રિક્ષાચાલકો નિર્દોષોના જીવ જોખમમાં મૂકી મુસાફરોને બેસાડી રિક્ષા હંકારે છે, આ વાયરલ વીડિયોને જોતા અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે.





















