શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
Bhavnagar News | ભાવનગરમાં દુકાનદાર પર હુમલાના કેસમાં કાર્યવાહી, 3 આરોપીની ધરપકડ
Bhavnagar News | ભાવનગર શહેરમાં કુંભારવાડામાં વિસ્તારમાં દુકાનમાં ધુસીને કરવામાં આવેલા હુમલામાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યા. બનાવ બે દિવસ પહેલાનો છે જેમાં કુંભારવાડા શીતળા માના મંદિર એકદુકાન ચલાવતા વ્યક્તિ પર હુમલો કરાયો હતો તેના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા હતા. આ બનાવવામાં બોર તળાવ પોલીસે સગીર સહિત કુલ ત્રણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. સોકત માંકડ અને મુન્નાભાઈ તેમજ એક સગીરની પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી છે. હાલ તો આ બનાવને લઈ હિન્દુ સંગઠનો દ્વારા ડીવાયએસપીને રજૂઆત કરીને આરોપી વિરુદ્ધ કડક પગલાં ભરવા માંગ કરાઈ છે.
રાજકોટ
Rajkot | ક્ષત્રિય મહિલાઓનો અનોખો તલવાર રાસ, જુઓ અદભૂત નજારો Watch Video
Rajkot News | પદ્મ કુંવરબા હોસ્પિટલ આવી વિવાદમાં, બેદરકારીના કારણે રોડ પર ડિલિવરી કરાઈ
Rajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો
Rajkot Rain | રાજકોટના જેતપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ
Rajkot BJP | દારૂ કેસમાં ભાજપ નેતાની સંડોવણીનો પર્દાફાશ, નેતાને બચાવવા કોર્પોરેટરના ધમપછાડા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion