શોધખોળ કરો
રાજકોટના જેતપુરમાં ભાદર નદીમાં છોડાયું કેમિકલયુક્ત પાણી, જુઓ વીડિયો
રાજકોટના જેતપુર તાલુકામાં ભાદર નદીમા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેતપુરમાં ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનનો CETP પ્લાન્ટ બંધ હોવાના કારણે ઉદ્યોગોમાંથી નીકળતું દૂષિત પાણી સીધુ જ નદીમાં છોડવામા આવી રહ્યું છે. ભાદર નદીમાં વહેતું આ દૂષિત પાણી ધોરાજી પાસેના ભાદર-2 ડેમમાં પહોંચે છે. નદીમાં ચેકડેમના કારણે દૂષિત પાણીનો સંગ્રહ થતા આસપાસના ભૂગર્ભ જળના સોર્સ પણ પ્રદૂષિત થતા હોવાની ફરિયાદ ઉઠી છે.
રાજકોટ
Rajkot news: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાઈસન્સ સસ્પેન્ડ
Sampark Sabha in Rajkot: રાજકોટમાં વ્યાજખોરો વિરુદ્ધ રાજકોટ પોલીસે જનસંપર્ક સભાનું આયોજન કર્યુ
Parshottam Rupala : પરસોત્તમ રૂપાલાએ કડવા પાટીદાર સમાજને શું કરી ટકોર?
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ
Rajkot news : રાજકોટમાં 12 જેટલા તોડબાજ પત્રકારો સામે નોંધાયો ગુનો
આગળ જુઓ






















