શોધખોળ કરો
Farmer Protest: રાજકોટ જિલ્લાના કોગ્રેસ અને ખેડૂત નેતાઓને કરાયા નજરકેદ, જુઓ વીડિયો
દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. રાજકોટ જિલ્લાના કોંગ્રેસ અને અન્ય ખેડૂત સંગઠનો સાથે જોડાયેલા અનેક ખેડૂત નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે. જસદણ કોંગ્રેસ નેતા વિનુભાઈ ધડુક, ગોંડલ કોંગ્રેસના નેતા ભાવેશ સહિત અનેક નેતાઓને પોલીસે નજર કેદ કર્યા હતા. સાથે જ લોધિકા, જેતપુર, ધોરાજી, ઉપલેટા સહિત વિસ્તારના અનેક ખેડૂત નેતાઓ આંદોલનમાં જોડાય તે પહેલાં જ નજરકેદ કરાયા હતા.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ




















