શોધખોળ કરો
મુખ્યમંત્રી બદલ્યા બાદ રાજકોટ શહેરનો વિકાસ અટક્યો:વશરામ સાગઠીયા, જુઓ ગુજરાતી ન્યુઝ
મુખ્યમંત્રી બદલ્યા બાદ રાજકોટ શહેરનો વિકાસ અટક્યો હોવાનો આરોપ પ્રદેશ કોંગેસે આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ કોર્પોરેટર વશરામ સાગઠીયાએ આરોપ લગાવ્યો છે. ગ્રાન્ટ ન મળતી હોવાનો વશરામ સાગઠીયાએ આરોપ લગાવ્યો છે. કોઈ કોર્પોરેટરના કામ થતા નથી તેવો આરોપ વશરામ સાગઠીયાએ લગાવ્યો છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















