શોધખોળ કરો

Rajkot News । રાજકોટમાં વરસાદે ખોલી મનપાની પોલ

રાજકોટ મનપાની ખુલી પોલ, પહેલા વરસાદે જ રાજકોટમાં જળ બંબાકાર, વરસાદ રોકાયા બાદ પણ રાજકોટના રસ્તા પરથી પાણી નથી ઉતર્યા, રાજકોટના વગડ રોડ પર વરસાદી પાણીથી જળ બંબાકારની સ્થિતિ, મનપાની પ્રિ મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયા પાણીમાં ગરકાવ, રાજકોટના અનેક વાહનચાલકો પહેલા જ વરસાદે અટવાઈ ગયા, રીક્ષા, સ્કૂલવાનમાં શાળાએ જતા બાળકો પણ અટવાયા, વરસાદ રોકાયા બે કલાક થયા બાદ પણ હજુ રોડ પરના વરસાદી પાણી ઓસર્યા નથી, રાજકોટમાં માત્ર 1 ઇંચ વરસાદે જ મનપાની ખોલી નાખી પોલ, રાજકોટના પોપટપરા નાળામાં પણ ભરાયા વરસાદી પાણી, રાજકોટ મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે ઉઠતા સવાલો, ચોમાસામાં વર્ષો થી ભરાતા પાણીનો કેમ નથી આવતો કોઇ ઉકેલ?, દર વર્ષે સાશકો પાણી નિકાલનો ઉકેલ લાવવાના દાવાઓ કરે છે પણ ચોમાસુ આવે એટલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. 

રાજકોટ વિડિઓઝ

Rajkot। રાજકોટમાં જોખમી સવારીનો વીડિયો થયો વાયરલ, રિક્ષામાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડયાનો વીડિયો

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું

ABP Premium
Advertisement

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના,  છત ધરાશાયી થતાં એકનું મોત, 5  લોકો ઇજાગ્રસ્ત

110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!

Embed widget