શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાજકોટના ગોંડલ યાર્ડમાં મગફળીના ખેડૂતો પરેશાન, જુઓ વીડિયો
ગોંડલના માર્કેટ યાર્ડમાં મગફળીના ખેડૂતો પરેશાન થયા છે. મગફળીનો પાક વહેંચી તહેવાર ઉપર કમાણી કરવા ગોંડલ યાર્ડમાં આવ્યા હતા જો કે અહીં 5 કિલોમીટર વાહનોની લાંબી લાઈનો લાગી હતી. ગોંડલ પંથકમાં આ વર્ષે મુશળધાર વરસાદ વરસતા મગફળીના પાકનું મબલક ઉત્પાદન થયું છે. સૌરાષ્ટ્રના મોટા ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક પણ મોટા પ્રમાણમાં થઈ રહી છે. ગોંડલ યાર્ડ બંધ હોવાના કારણે ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
રાજકોટ
![Rajkot News । રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સાથીદારોનો થયો પર્દાફાશ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/03/a6c6db8182d3cfc64f7fbe46969f12091719997510366922_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Rajkot News । રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સાથીદારોનો થયો પર્દાફાશ
![Rajkot News । ધોધમાર વરસાદથી ધોરાજીના જળાશયોમાં પાણીની ભરપૂર આવક](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/03/546ded494f480dc05fdb6eb412a4b0ad1719996263592922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot News । ધોધમાર વરસાદથી ધોરાજીના જળાશયોમાં પાણીની ભરપૂર આવક
![Rajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/03/08a07e7cc0bbbe6fe9b2cc05f21c5eb5171998546751073_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?
![Ghed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/f3933d2801309c1dace0d64447b97ccf171990356383773_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Ghed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધ
![Rajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/6fa7e9784ff19967ed9b822f18fb5cf2171990339057873_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement