શોધખોળ કરો
Advertisement
Rajkot: ગોંડલ, કોટડા સાંગાણી, આટકોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, જુઓ વીડિયો
રાજકોટ જિલ્લામાં વરસાદ શરૂ થયો હતો. રાજકોટના ગોંડલ શહેર અને તાલુકાના ઘોઘાવદર, રામોદ સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. ગોંડલ પંથક સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
રાજકોટ
Rajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો
Rajkot Rain | રાજકોટના જેતપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ
Rajkot BJP | દારૂ કેસમાં ભાજપ નેતાની સંડોવણીનો પર્દાફાશ, નેતાને બચાવવા કોર્પોરેટરના ધમપછાડા
Marwadi University | હોસ્ટેલમાં યુવતીનો ન્હાતી વખતનો વીડિયો ઉતારવા મામલે છૂટાહાથની મારામારી
Rajkot| ચાઈનીઝ લસણ મુદ્દે રિસર્ચમાં થયો મોટો ઘટસ્ફોટ, જુઓ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion