શોધખોળ કરો
Rajkot BJP | રાજકોટ ભાજપમાં ફરી એકવાર સામે આવ્યો આંતરિક જૂથવાદ, શું છે મામલો?
Rajkot BJP | જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપમાં આંતરિક જુથવાદ. પ્રદેશ ભાજપના મેન્ડેન્ટનો કરાયો અનાદર. રાજકોટ તાલુકાની બેઠક માટે ડો.એન.ડી.શીલુ એ ફોર્મ ભરતા વિવાદ. ભાજપ દ્રારા મનસુખ સંખારવાના નામનું મેન્ડેન્ટ આપવામાં આવ્યું હતું. આગામી ૨૦ જાન્યુઆરીના રોજ એક બેઠક માટે યોજાશે ચૂંટણી. ૧૬ બેઠકો બિનહરીફ થઇ છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ




















