શોધખોળ કરો

Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં, ડૉક્ટરે વૃદ્ધાને સારવાર ન આપી હોવાનો આરોપ લાગ્યો

રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી. વૃદ્ધને સારવાર આપવી ન પડે તે માટે પોસ્ટ મોર્ટમ રૂમ પાસે મૂકી દેવામા આવ્યા હોવાનો ડોક્ટર પર આરોપ લાગ્યો છે. હોસ્પિટલના હેલ્પ ડેસ્કે માનવતા બતાવી પરંતુ ડોકટર સારવાર ન કરવી પડે તે માટે કૃત્ય કર્યાનો આરોપ છે. જો કે સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલ RMOએ તપાસ કરતા ડોકટર દ્વારા મહિલાને સ્ટેચરમાં મૂકી લઈ જતા CCTVમાં જોવા મળી રહ્યા છે. જેથી સીવીલ અધિક્ષકને રિપોર્ટ કરવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલે હોસ્પિટલનાં મીડીયા કોર્ડીનેટર હેતલ  કયાડા  મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાત્રે 10.30 વાગ્યે વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જે બાદ હેલ્પ ડેસ્કની ટીમનાં જે માણસો હોય છે. તેઓ દ્વારા સવાર, બપોર તેમજ સાંજે દર્દીઓની મુલાકાત લેવામાં આવે છે. ત્યારે હેલ્પ ડેસ્કનાં માણસો વૃદ્ધાની મુલાકાત લેવા ગયા ત્યારે તેઓ ત્યાં ન હતા. જે બાદ તેઓએ તપાસ હાથ ધરતા દર્દી જ્યાંથી મળી આવેલ ત્યાંથી તેઓને પરત સર્જરી રૂમમાં લાવ્યા હતા. તેમજ આ બાબતે તબીબ અધિક્ષક દ્વારા તપાસની ટીમ બનાવવામાં આવી છે.  સમગ્ર મામલે તાત્કાલિક અસરથી તપાસ કરવામાં આવી રહી છે. તપાસના અંતે જે કોઈ પણ જવાબદાર હશે તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સિવિલ અધિક્ષક તેમજ મેડિકલ કોલેજના ડીન દ્વારા જે તે વ્યક્તિને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં લેવામાં આવી શકે તેમ છે.'

રાજકોટ વિડિઓઝ

Gondal Bank Election | ગોંડલ નાગરિક બેંકના સુકાની કોણ?, વોટિંગ શરૂ | Abp Asmita | 15-9-2024

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?

ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો

Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   

Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી

ABP Premium
Advertisement

વિડિઓઝ

PM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારોAhmedabad Gandhinagar Metro | અમદાવાદ-ગાંધીનગર મેટ્રોમાં PM મોદીની વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠીHun To Bolish | હું તો બોલીશ | કેમ ફેલાઈ બીમારી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત

Ganesh Visarjan 2024 Muhurat: ગણેશ વિસર્જન માટે 4 શુભ મુહૂર્ત, જાણો ઘરમાં કેવી રીતે કરશો બાપાનું વિસર્જન

BSNL એ યુઝર્સની મોટી ચિંતા દૂર કરી, દૈનિક 3 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં 300 દિવસ સુધી સિમ રહેશે એક્ટિવ

Gujarat Rain: આગામી ચાર દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  

Embed widget