શોધખોળ કરો
રાજકોટ: રૈયાધારમાં 3 વર્ષના બાળકનો કોરોના રિપોર્ટ પોઝીટીવ, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજકોટના રૈયાધારમાં 3 વર્ષના બાળકનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જે બાદ મનપાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. 8 ઓક્ટોબરે બાળકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. હાલ બાળક સિવિલમાં સારવાર લઇ રહ્યું છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ




















