શોધખોળ કરો
રાજકોટ: ગોંડલ ચોકડીના બ્રિજની કામગીરી ધીમી, વાહન ચાલકો માટે ટ્રાફિક બન્યું પરેશાની
રાજકોટના ગોંડલ ચોકડીના બ્રિજની કામગીરી ધીમીગતિથી ચાલતી હોવાના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે. સવાર-સાંજ વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાય છે. મોટા પ્રમાણમાં ટોલ ટેક્સ વસુલતા હાઇવે ઓથોરિટીના અધિકારીઓની બેદરકારી સામે આવી છે. ડાયવર્જન આપ્યું હોવા છતાં ટ્રાફિકની સમસ્યા યથાવત છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















