શોધખોળ કરો
રાજકોટઃ આગ બુઝાવવા માટે મનપા શરૂ કરશે તાલીમ કેન્દ્ર, જુઓ વીડિયો
રાજકોટ મનપા ડેપ્યુટી કમિશનર બી.જી. પ્રજાપતિએ મીડિયા સાથે વાત કરી હતી. ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ નિર્ણય લેવાયો છે કે રાજકોટમાં ફાયર ટ્રેનિંગ સેન્ટર બનશે.આગ લાગે ત્યારે પ્રાથમિક રીતે આગ બુઝાવા માટે રાજકોટ મનપા દ્વારા તાલીમ કેન્દ્ર શરુ થશે. હોસ્પિટલમાં નવા કર્મચારી હાજર થાય તે પહેલા ટ્રેનિંગ લેવી ફરજીયાત છે.રાજકોટના નિવૃત ચીફ ફાયર ઓફિસર આર.કે. મહેશ્વરી ટ્રેનિગ આપશે.
રાજકોટ
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
આગળ જુઓ






















