![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rajkot Rain | ભારે પવન સાથે વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયો
Rajkot Rain Updates | રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના અનેક ગામડાઓમાં વરસાદ પડ્યો છે... અહીંયા ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.. અસહ્ય બફારા બાદ વરસાદ તૂટી પડતા લોકોને રાહત મળી છે.. આ સાથે વાવણીનો સમય થતી વખતે વરસાદ આવતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.. રાજકોટના પાંભર ઇટારા,વડ વાજળી, હરીપર પાળ સહિતના ગામડાઓમાં વરસાદી ઝાપટું પડ્યું હતું.. રાજકોટ શહેર અને જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોને વાવણી માટેની આશા બંધાઈ હતી.. પવન સાથે વરસાદ વિવિધ વિસ્તારોમાં ખાબક્યો હતો... અહીંયા ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.. અસહ્ય બફારા બાદ વરસાદ તૂટી પડતા લોકોને રાહત મળી છે.. આ સાથે વાવણીનો સમય થતી વખતે વરસાદ આવતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.. રાજકોટના પાંભર ઇટારા,વડ વાજળી, હરીપર પાળ સહિતના ગામડાઓમાં વરસાદી ઝાપટું પડ્યું હતું.. રાજકોટ શહેર અને જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોને વાવણી માટેની આશા બંધાઈ હતી.. પવન સાથે વરસાદ વિવિધ વિસ્તારોમાં ખાબક્યો હતો...
![Rajkot Rain | વહેલી સવારથી ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ નજારો આ વીડિયોમાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/4dccc5c95abfbd6911982b6864df288d1719729903674722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Rajkot News । ધોધમાર વરસાદે ખોલી રાજકોટ મનપાની પોલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/77673693bebc81cd318db1171f854ae61719663274469922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Rajkot Heavy Rain | રાજકોટમાં ધોધમાર વરસાદ શરૂ | 1 ઇંચ વરસાદમાં જ 150 ફૂટ રીંગ રોડ બેટમાં ફેરવાયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/c28e25df6e321de4b8d28e3e40fb9fb4171965569352073_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Hirasar Airport Incident | હિરાસર એરપોર્ટ પર દુર્ઘટના | દિલ્લી બાદ રાજકોટમાં કેનોપી ધરાશાયી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/de39306f7978d5ac66b9f5191b94825c171964965179173_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/e36133eb1f3d6ea34186327dcce06c701719580764535922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)