શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોરોના સંક્રમણ વધતા રાજકોટ એસટી ડિવિઝને અત્યાર સુધીમાં 450 રૂટ કર્યા રદ, જુઓ વીડિયો
કોરોના સંક્રમણ વધતા લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે જેના કારણે એસ.ટી.માં મુસાફરોમા પણ સતત ઘટાડો થયો છે. જેના પગલે રાજકોટ એસ.ટી ડિવિઝન દ્વારા અત્યાર સુધીમાં 450 રૂટ રદ કરવામાં આવ્યા છે. ગામડાઓમાંથી ખૂબ જ ઓછા લોકો શહેરોમાં આવે છે. અત્યાર સુધીમાં એસ.ટીના અનેક ડ્રાઇવર,કંડકટર અને કર્મચારીઓ સંક્રમિત થયા છે.
રાજકોટ
![Ghed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/f3933d2801309c1dace0d64447b97ccf171990356383773_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Ghed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement