Rajkot Temple News: મંગલેશ્વર મંદિરમાં તોડફોડ કરી આરોપીઓ ઉઠાવી ગયા દાનપેટી, જુઓ વીડિયોમાં
Rajkot Temple News: મંગલેશ્વર મંદિરમાં તોડફોડ કરી આરોપીઓ ઉઠાવી ગયા દાનપેટી, જુઓ વીડિયોમાં
રાજકોટના જેતપુર આવાસ યોજના દેરડીધાર પાસે મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે.. અહીંયા મંગલેશ્વર મંદિરમાં અજાણ્યા શખ્સો તોડફોડ કરીને દાન પેટી ઉપાડી ગયાનો આરોપ લાગ્યો છે.. મંદિરમાં તોડફોડ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે... ઉદ્યોગનગર પોલીસે આ ઘટનાને લઈને પોલીસનો ધમધમાટ શરૂ કર્યો છે..જકોટના જેતપુર આવાસ યોજના દેરડીધાર પાસે મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે.. અહીંયા મંગલેશ્વર મંદિરમાં અજાણ્યા શખ્સો તોડફોડ કરીને દાન પેટી ઉપાડી ગયાનો આરોપ લાગ્યો છે.. મંદિરમાં તોડફોડ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે... ઉદ્યોગનગર પોલીસે આ ઘટનાને લઈને પોલીસનો ધમધમાટ શરૂ કર્યો છે..




















