શોધખોળ કરો
Advertisement
Rajkot TRP Game Zone Fire | Congress Preost | કોંગ્રેસના ઉપવાસ આંદોલનનો બીજો દિવસ, શું કરી માંગ?
Rajkot TRP Game Zone Fire | Congress Preost | રાજકોટના ત્રિકોણ બાગ ખાતે કોંગ્રેસના અગ્રણીઓના ધરણા યથાવત છે.અગ્નિકાંડમા ન્યાય માટે ધરણા અને ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું છે.ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિતના અગ્રણીઓ દ્વારા ત્રણ દિવસ માટે ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો છે.કોંગ્રેસના અગ્રણીઓએ આઇપીએસ સુધા પાંડે,આઇપીએસ સુજાતા મજમુદાર અને આઇપીએસ નિરલિપ્ત રાયને તપાસ સોંપવાની માંગણી કરવામાં આવી છે.ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યું ભાજપના કોર્પોરેટરો,પૂર્વ પદાધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે.એસીબીના અધિકારીઓ રાજકોટ ભાજપના નેતાઓની સંપત્તિ અને આવકની તપાસ કરે.પીડિતોને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ ની લડત યથાવત રહેશે.એસીબી અને સીટના અધિકારીઓ મીડિયા ને પણ પૂરતા પ્રમાણમાં માહિતી આપતા નથી.
રાજકોટ
Rajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવાર
Rajkot News : રાજકોટની યુનિકેર હોસ્પિટલની બેદરકારી! ડાબા પગના બદલે જમણા પગમાં ઓપરેશન કરવાનો આરોપ
Rajkot: વન નેશન વન ઈલેક્શન બિલને લઈને લોકસભામાં શું થઈ કાર્યવાહી?, જુઓ વિપક્ષનું રિએક્શન
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાં
Rajkot news : રાજકોટના દિવ્યાંગના જુસ્સાને સલામ, 80 ટકા દિવ્યાંગે 10મી વખત સર કર્યો ઉંચો ગઢ ગિરનાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement