Rajkot TRP Game Zone | આરોગ્ય મંત્રીએ અગ્નિકાંડ અંગે આપ્યું મોટું નિવેદન, જુઓ વીડિયો
રાજકોટ અંગિકાંડ 25 મે ના રોજ બની હતી અને એ દિવસે સીટ ની રચના કરવામાં આવી હતી.. 25 મે ના મોડી રાત્રે સીટ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી અને 48 કલાકમાં પ્રાથમિક રીપોર્ટ સોંપ્યો હતો...પ્રાથમિક રિપોર્ટ ના આધારે 6 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા... સમગ્ર રાજ્યમાં ગેમઝોનની ફાયર સેફ્ટી ચેકીંગ કરવાના આદેશ કર્યા હતા.. રાજકોટના કરુણ બનાવ બાદ આગામી સમયમાં આવી ઘટના બને નહિ એવી કાર્યવાહી હાથધરી છે...ગુનાના મૂળ સુધી પોહચવા સીટ કામગીરી કરી રહી છે 20 જૂન સુધી રિપોર્ટ આપવાની કામગીરી કરી રહી છે.. રાજ્યમાં હયાત હોસ્પિટલો,શાળાઓ,કોલેજો સહિતના સ્ટ્રકચરો ની તપાસ બાદ જરૂરી નિયમોમાં ફેરફાર કરવામાં આવશે... હોસ્પિટલ માં મશીનરીઓ ધૂળ ખાતી હોવાના ધારાસભ્યોના ચેકીંગ માં સામે આવેલ ઘટના અંગે પ્રવક્તા અને આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે....





ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
