શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
RTO Server Down | રાજકોટમાં આરટીઓનું સર્વર ઠપ્પ થતાં લાયસન્સ કઢાવવા આવતાં લોકોને ધક્કા
RTO Server Down | રાજકોટની આરટીઓ કચેરી ખાતે લાયસન્સ કઢાવવા કે રીન્યુ માટે અરજદારો પરેશાન થયા છે.પાંચ કે સાત દિવસથી સર્વર ઠપ્પ થઈ જતા અરજદારો પરેશાન થઈ રહ્યા છે.લાઇસન્સ કઢાવવા માટે અરજદારોની ઓનલાઇન ફી ન સ્વીકાર હોવાથી લોકો પરેશાન થયા છે.PARIVAHAN.GOV.IN નામની એપ્લિકેશન બંધ છે.પરિવહન સારથી નામની સાઈટમાં ટેક્નિકલ ખામી જોવા મળે છે.અરજદારો સાઈડમાં જાય છે ત્યારે એવું બતાવવામાં આવે છે કે મેન્ટેનન્સ થઈ રહ્યું છે. આરટીઓ કચેરી આવેલા અરજદારે પોતાની વ્યથા ઠાલવી હતી.સમગ્ર મામલે આરટીઓ અધિકારીએ abp asmita સાથે વાતચીત કરી હતી.
રાજકોટ
![Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/e36133eb1f3d6ea34186327dcce06c701719580764535922_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી
![Rajkot Rain । રાજકોટમાં સતત ચોથા દિવસે જોવા મળ્યો વરસાદી માહોલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/b4c9ef068be7c47428f41df6e5a90c181719576013742922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot Rain । રાજકોટમાં સતત ચોથા દિવસે જોવા મળ્યો વરસાદી માહોલ
![Rajkot। રાજકોટમાં જોખમી સવારીનો વીડિયો થયો વાયરલ, રિક્ષામાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડયાનો વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/f62667ded92f3832bf985511e40b21811719493195382922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot। રાજકોટમાં જોખમી સવારીનો વીડિયો થયો વાયરલ, રિક્ષામાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડયાનો વીડિયો
![Rajkot Farmer: ગોંડલના ખેડૂતની ફરિયાદ, હૈદરાબાદની કંપની સામે નકલી બિયારણ પધરાવ્યાનો આરોપ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/df87b2320a799cd1ed6a8c285a74169a17194034442671012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot Farmer: ગોંડલના ખેડૂતની ફરિયાદ, હૈદરાબાદની કંપની સામે નકલી બિયારણ પધરાવ્યાનો આરોપ
![Rajkot Game Zone Fire | રાજકોટ ચીફ અને ડેપ્યુટી ફાયર ઓફિસર રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/6fe08407725a04c83729363ab9e75511171938423687073_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot Game Zone Fire | રાજકોટ ચીફ અને ડેપ્યુટી ફાયર ઓફિસર રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement