શોધખોળ કરો
Advertisement
સુરતના નાના વરાછા હેલ્થ સેન્ટરના 200થી વધુ કર્મચારીઓ કેમ ઉતર્યા હડતાળ પર, જુઓ વીડિયો
સુરતના નાના વરાછા હેલ્થ સેંટરના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. છેલ્લા કેટલાય સમયથી પગાર ન મળ્યા હોવાના આરોપ સાથે 200થી વધુ કર્મચારી હડતાળ પર ઉતર્યા છે.તેમનો તે પણ આરોપ છે કે 12 હજાર પગાર હોવા છતાં 7 હજાર 650 રૂપિયા જ આપવામાં આવે છે.જો કે આ મામલે સુરત નાયબ આરોગ્ય અધિકારીનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા કર્મચારીને એજન્સીની સમસ્યા છે.સુરત મનપાએ એજંસીને પગાર ચૂકવી દીધો છે. પરંતુ એજન્સીએ કર્મચારીને પગાર ચૂકવ્યો નથી.જેથી સુરત મનપાનું આ સમસ્યા સાથે કોઈ લેવા દેવા નથી.
સુરત
Valsad Accident : વલસાડમાં બાઇક સ્લીપ થઈ જતા યુવકનું મોત, એક ઘાયલ
Bharuch Gas Leakage: ભરુચની GFL કંપનીમાં ગેસ ગળતરથી 4 કામદારોના મોત, જુઓ મોટા સમાચાર
Surat Dumper Accident: સુરતમાં ડમ્પર ચાલકે 3 વાહનોને મારી ટક્કર
Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!
Surat News: ભૂલકા ભવન સ્કૂલમાં RTE હેઠળના શંકાસ્પદ પ્રવેશ મુદ્દે DEOની કાર્યવાહી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement