શોધખોળ કરો
સુરતમાં કોરોના બેકાબૂ થયો, DCP સહિત 23 પોલીસકર્મી કોરોનાની ઝપેટમાં આવ્યા
સુરતમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. એક જ દિવસમાં ડીસીપી સહિત 23 પોલીસકર્મી કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સુરત સ્પેશ્યલ બ્રાન્ચના ડીસીપી જે.એન દેસાઇ પોઝિટીવ આવ્યા છે.
સુરત
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
આગળ જુઓ




















