શોધખોળ કરો
ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 241 કેસ નોંધાયા
સુરતમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. 5 ડિસેમ્બર બાદ સુરતમાં એક દિવસમાં સૌથી વધુ 241 કેસ નોંધાયા છે. રવિવારે સુરત શહેરમાં 217 અને ગ્રામ્યમાં 24 કેસ નોંધાયા હતા. સુરતમાં એક્ટિવ કેસનો આંક પણ સૌથી વધુ 1 હજાર 187 છે.સુરતમાં ઝોન પ્રમાણે નોંધાયેલા કેસમાં અઠવા ઝોનમાં 79, સેંટ્રલ ઝોનમાં 21, વરાછા-એ ઝોનમાં 14, વરાછા બી ઝોનમાં 8, રાંદેરમાં 40, કતારગામમાં 17, લિંબાયતમાં 23 અને ઉધનામાં 15 કેસ નોંધાયા
સુરત
MLA Mukesh Patel: સુરતમાં વધુ એક નેતા અધિકારીઓ પર લાલઘૂમ, અધિકારીઓને આપી કડક ચેતવણી
PM Modi program in Surat: સુરતમાં PM મોદીના કાર્યક્રમને લઈ સી.આર.પાટીલની હાજરીમાં સમીક્ષા બેઠક
Surat Takshashila Fire Tragedy: સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડને સાત વર્ષ પૂર્ણ, મૃતક વિદ્યાર્થીઓને અપાઈ શ્રદ્ધાંજલિ
Surat Police: સુરતમાં અસામાજિક તત્વો પર પોલીસની ફિલ્મી સ્ટાઈલમાં રેડ
Surat News: સુરતના માંડવી બાદ કામરેજમાં પણ ધર્માંતરણની પ્રવૃતિ ચાલતી હોવાનો ગંભીર આરોપ
આગળ જુઓ




















