શોધખોળ કરો
Suratમાં કોરોના સંક્રમણ ફરી ઉછાળો, દરરોજ 100થી વધુ કેસ
સુરતમાં કોરોના સંક્રમણ વેગ પકડી રહ્યું છે. અહીં દરરોજ 100થી વધુ નોંધાઈ રહ્યા છે કેસ. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 161 નવા કેસ નોંધાયા તો જિલ્લામાં નવા 18 કેસ નોંધાયા. અહીં 8 ઝોનની 50 શાળા-કોલેજોમાં કોરોના ટેસ્ટીંગ હાથ ધરાયું છે. વિદ્યાર્થી, શિક્ષકો અને કર્મચારીઓ સહિત કુલ 2 હજારથી વધુ લોકોનું ટેસ્ટીંગ કરાયું. 50 શૈક્ષણિક સંસ્થામાં 5 શિક્ષક, 12 વિદ્યાર્થીઓ સંક્રમણના સકંજામાં આવ્યા છે.
સુરત
Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
આગળ જુઓ




















