શોધખોળ કરો
સુરતમાં જવેલર્સના બે માલિકોની DRIએ કરી ધરપકડ
સુરતમાં DRI દ્વારા જવેલર્સમાં પકડી પાડેલ સોના મામલે DRI દ્વારા જવેલર્સ ના બે માલિકોની ધરપકડ કરવામાં આવી છે. DRI દ્વારા ધરપકડ કરવામાં આવેલા રામભાઈ અને વિપુલ સુહાગિયા બંને જવેલર્સને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. બંને આરોપી ને 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં છે.
સુરત
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
આગળ જુઓ




















