શોધખોળ કરો
Valsad Heavy Rain | તિથલ બીચ પર ભયંકર પવન ફૂંકાતા છાપરા ઉડ્યા
વલસાડના તિથલ દરિયા કિનારે પણ થોડો સમય માટે ખૂબ જોરદાર પવન ફૂંકાયો હતો. બપોરના સમયે અચાનક જ મીની વાવાઝોડા જેવી સ્થિતિ થોડો સમય માટે તિથલ દરિયા કિનારે સર્જાઇ હતી. સારી વાત એ રહી કે થોડો સમયમાં જ પવન ફૂંકાવાનું બંધ થઈ ગયું હતું જેને લઈને મોટી નુકસાની થઈ નહીં.
સુરત
Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
આગળ જુઓ



















