શોધખોળ કરો
Advertisement
Navsari Valsad School Closed | નવસારી-વલસાડમાં પૂરની સ્થિતિ, શિક્ષણકાર્ય બંધ
Navsari Valsad School Closed | પૂર પ્રભાવિત નવસારી, વલસાડમાં આજે શાળા કોલેજમાં રજા જાહેર કરવાં આવી છે. નવસારીના ગણદેવી, ચીખલી તાલુકામાંઉપરાંત . નવસારીના ખેરગામ, વલસાડના ધરમપુર અને કપરાડા, વલસાડ તાલુકામાં શાળા-કોલેજમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે આ વિસ્તારની નવસારીની કાવેરી,અંબિકા, પૂર્ણા નદી ભયજનક સપાટી વહાવીને વહી રહી છે. નદીઓના પાણીથી બીલીમોરામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. બીલીમોરા શહેરનો 40 ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયો છે. ડાંગ,તાપીમાં વરસેલા વરસાદથી નદીઓના જળસ્તર વધ્યા છે. અંબિકા, કાવેરી નદીએ પણ ભયજનક સપાટી વટાવી છે. દરિયાઈ ભરતી હોવાથી પાણી ન ઉતરતા પ્રશાસન થયું દોડતુ થયું છે. વલસાડના સાંસદ ધવલ પટેલે પણ પોતે પ્રશાસન સાથે સંપર્કમાં હોવાનું જણાવ્યું હતું.
સુરત
Bharuch Dushkarma Case : ભરુચ દુષ્કર્મ કેસમાં સરકારી વકીલ કોઈ પણ ફી વગર પીડિત બાળકીનો કેસ લડશે
Surat Flight News: હવે બેંગકોકની ફ્લાઈટ આજથી શરૂ, પહેલા દિવસથી જ ફ્લાઈટ થઈ ગઈ ફુલ
Surat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત
Surat News : સુરતમાં એક શખ્સને રોમિયોગીરી કરવી ભારે પડી, છેડતી કરતા યુવતીઓએ કરી ધોલાઈ
Surat Murder Case: સુરતના ઓલપાડમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી આત્મહત્યા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement