શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સુરતમાં આજથી નાઇટ કર્ફ્યૂ, કોને કોને આપવામાં આવી છે છૂટ?
નાઇટ કર્ફ્યૂ અગાઉ સુરત પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. શહેરમાં આજથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. પોલીસ કમિશનરે કહ્યું કે, ઇમરજન્સી સેવાઓને કર્ફ્યૂ દરમિયાન છૂટ આપવામાં આવી છે. પોલીસ કમિશનરે લોકોને કર્ફ્યૂ દરમિયાન લગ્ન સમારંભ ના રાખવા અપીલ કરી હતી. કમિશનરે કહ્યું કે જો કોઇ મુહૂર્ત હોય તો પોલીસ સ્ટેશનમાંથી મંજૂરી લેવાની રહેશે.
સુરત
![Surat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/ce5f9d2834548fcdf356092ccb9bedb5172033261128373_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Surat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement