શોધખોળ કરો
ગુજરાતના આ શહેરમાં બહારગામથી આવતા વેપારીઓએ સાત દિવસ ક્વોરેન્ટાઇન રહેવું પડશે
સુરત મહાપાલિકાના કમિશનરે ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ સાથે બેઠક બાદ કર્યો એક નિર્ણય કર્યો છે. સુરતમાં બહારગામથી આવતા વેપારીઓને ફરજીયાત 7 દિવસ ક્વોરેન્ટાઈન રહેવાનો મહાપાલિકા કમિશનરે આદેશ કર્યો હતો. મહાપાલિકાના વકરતા સંક્રમણ વચ્ચે લીધેલા આ નિર્ણયથી હવે કપડા વેપારીઓમાં કચવાટ છે. બહારગામથી આવતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાશે તેવી ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓએ ભીતિ વ્યકત કરી છે.
સુરત
Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
આગળ જુઓ



















