Surat Khadi Pur devastation: પદ્મશ્રી મથુર સવાણીએ સુરતમાં ખાડીપુર ટાળવા બનાવ્યો મેગા પ્લાન
સુરતને ખાડીપૂરથી મળી શકે છે મુક્તિ. આ માટે જળક્રાંતિના પ્રણેતા અને પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ બનાવ્યો મેગા પ્લાન. છેડછા ગામથી તાપી નદીમાં ખાડીપુરનું પાણી કરી શકાય ડાઈવર્ટ. જે માટે 12 બાય 12ના ડાયામીટરની નાખી શકાય પાઈપલાઈન...મુખ્યમંત્રીને પ્લાન સાથે પત્ર લખી મથુર સવાણીએ કરી રજૂઆત
સુરતને ખાડીપૂરથી મળી શકે છે મુક્તિ. આ માટે જળક્રાંતિના પ્રણેતા અને પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ બનાવ્યો મેગા પ્લાન. છેડછા ગામથી તાપી નદીમાં ખાડીપુરનું પાણી કરી શકાય ડાઈવર્ટ. જે માટે 12 બાય 12ના ડાયામીટરની પાઈપલાઈન નાખી શકાય. મુખ્યમંત્રીને પ્લાન સાથે પત્ર લખી મથુર સવાણીએ રજૂઆત કરી. પત્રમાં મથુર સવાણીએ સૌની યોજનાનું ઉદાહરણ ટાંક્યું. સૌરાષ્ટ્રના 115 ડેમને નર્મદાના પાણીથી ભરવા માટે 4 રૂટ તૈયાર કરી પાઈપલાઈન નખાઈ છે. આ જ મોડલનો ઉપયોગ કરી સુરતની ખાડીના પાણીને ડાયવર્ટ કરી શકાય છે.





















