શોધખોળ કરો
Gujarat Municipal Election 2021: સુરતમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે મતદાન કર્યું
રાજ્યની 6 મહાનગરપાલિકાની 575 બેઠકો પર મતદાન શરૂ થઇ ગયું છે. તમામ મહાનગરપાલિકાઓમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે મતદાન કર્યું હતું. તેમણે ટ્વિટ મારફતે લોકોને મત આપવાની અપીલ કરી હતી.
સુરત
Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
આગળ જુઓ




















