શોધખોળ કરો
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ક્યારે ખુલ્લુ મુકાશે, જુઓ વીડિયો
વિશ્વ ની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી (statue of unity) 17 ઓક્ટોબરના રોજ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાશે. કોરોના મહામારીના (Covid-19 Pandemic) કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી છેલ્લા 7 મહિનાથી બંધ હતું પરંતુ હવે 17 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ફરીથી ખુલ્લુ મુકવામાં આવશે. અહી કોરોના ગાઇડલાઇનનું પાલન કરાવવા માટે સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા છે. પ્રવાસીઓને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા માટે ત્યાં માર્કિંગ પણ કરવામાં આવ્યું છે . અહી મુલાકાતે આવનારા પ્રવાસીઓએ ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવવાની રહેશે.
સુરત
Surat Crime : ‘હું ભાજપનો મહામંત્રી છું, હું બધાને મારી નાંખીશ’ , તલવાર લઈ ભાજપ નેતાની મારામારી
Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોત
Uttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું
Amreli Fake letter Scandal: સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત
Fake Ghee Factory in Surat | ઘી ખરીદતા પહેલા સાવધાન! સુરત જિલ્લામાંથી નકલી ઘીના રેકેટનો પર્દાફાશ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement