શોધખોળ કરો
Surat: જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટ પટેલે આપ્યું સ્વૈચ્છિક રાજીનામું, જુઓ વીડિયો
સુરત(Surat)ના જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ(District Primary Education Union)ના પ્રમુખ કિરીટ પટેલે હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. શિક્ષકને નોકરી પર લેવાની વાતે રોકડ રકમ માગવાના વિવાદે રાજકીય રંગ પકડ્યો હતો. અંતે વિવાદ વધતા તેમણે રાજીનામુ ધરી દીધું છે.
સુરત
Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
આગળ જુઓ



















