શોધખોળ કરો
સુરતઃ આજે કયા કયા વિસ્તારોમાં રહેશે પાણીકાપ, શું છે પાણીકાપ પાછળનું કારણ?
સુરતના કેટલાક વિસ્તારોમાં આજે પાણી કાપ રહેશે. સુરતના વરાછા, કોસાડ, છાપરા ભાઠા, અમરોલી, વરિયાવમાં પાણી કાપ રહેશે. વીજ સબસ્ટેશનમાં સમારકામની કામગીરીથી વોટર વર્ક પણ બંધ રહેશે.
સુરત
Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
આગળ જુઓ





















