શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Surat News | સુરતમાં સાધૂના વેશમાં હિપ્નોટાઇઝ કરી લોકોનું રૂપિયા-સોનુ પડાવી લેતા ઠગની ધરપકડ
સુરત : જહાંગીરપુરા વિસ્તારની ઘટના. નાગાબાવાનો ઢોંગ રચી,હિપ્નોટાઈઝ કરી લાખોની કરી ઠગાઈ. ઠગાઈ કરનાર મુખ્ય મદારીની ધરપકડ કરી. પોલીસ સીસીટીવીના ફૂટેજથી કાર સુધી પહોંચી. દેહગામથી મદારી કોમના મુખ્ય આરોપીને દબોચી લીધો. મદારી લક્ઝુરિયસ કારમાંથી ઉતરી, શિકારને હવામાંથી ભસ્મ ઉડાવી, સોનું કાઢી આંજી દેતો. પોલીસે લક્ઝુરીયસ કારનો CCTVના આધારે પીછો કર્યો, કાર પરથી કપડું હટાવ્યું ને આરોપી પકડાયો.
સુરત
![Surat News । સુરત મનપામાં નાની વેડના ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/21f14bfdf63bd33a39ac478f46e29f8c1719494672809922_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Surat News । સુરત મનપામાં નાની વેડના ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
આરોગ્ય
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement